Index Labels

WARNING : બોલીવુડની આ 10 સેલિબ્રિટીઝ તમારા કમ્પ્યૂટર અને મોબાઈલ માટે છે ખતરનાક

. . No comments:
તાજેતરમાં જ ઈન્ટરનેટ સિક્યોરિટી પ્રદાન કરતી કંપની McAfeeએ દાવો કર્યો છે કે, કેટલાક બોલીવુડ કલાકારોની તસવીરો ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી ગ્રાહકોના મોબાઈલમાં વાયરસ આવી શકે છે. જેમાં તેમણે સૌથી ટોચ પર આલિયા ભટ્ટ અને આમિર ખાનનું નામ જાહેર કર્યું છે. 



આલિયા ભટ્ટ અને આમિર ખાનના ફોટોગ્રાફસ અથવા સમાચાર સર્ચ કરવા જતા મોબાઈલમાં વાયરસ આવી શકે છે. આ કંપનીએ નંબર પ્રમાણે કેટલાક કલાકારોની યાદી રજૂ કરી છે, જેમાં હાલમાં ટોચ પર આલિયા ભટ્ટ અને અન્ય નંબર પર બીજા કલાકારો છે. જુઓ તસવીરો કોણ છે નંબર 1 થી 10 પર જેની તસવીરો ડાઉનલોડ કે સર્ચ કરવાથી મોબાઈલમાં વાયરસ ઘૂસી શકે છે.

No.1 -  આલિયા ભટ્ટ
ભટ્ટ પરિવારની આ પટાકા કુડી હાલમાં લોકોમાં લોકપ્રિય બની છે



No.2 -  આમિર ખાન
આમિર ફિલ્મ પીકેના કારણે ચર્ચામાં છે
zz-11

No.3 -  પ્રિયંકા ચોપરા
જે ગત વર્ષે યાદીમાં નંબર વન પર હતી

zo-12


No.4 -  શાહરૂખ ખાન
બોલીવુડ કિંગ ખાન પણ આ યાદીમાં છે
zo-13

No.5 -  કેટરિના કૈફ
બોલીવુડની આ હસીનાને લોકો ખૂબ સર્ચ કરે છે

zo-14

No.6 -  શ્રદ્ધા કપૂર
ગત વર્ષે આશિકી-2 ફિલ્મના કારણે ખૂબ ચર્ચામાં હતી.

zo-16

No.7 -  રણવીર સિંહ
દિપીકા સાથેના અફેરના કારણે ખૂબ ચર્ચામાં હતો.
 
zo-17

No.8 -  દિપીકા પાદુકોણ
રામલીલા ફિલ્મના કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી.

zo-18

No.9 -  ઋત્વિક રોશન
બૅન્ગ બૅન્ગ ફિલ્મના કારણે ચર્ચામાં
  
zo-19

No.10 -  સોનાક્ષી સિંહા
સોનાક્ષીના પણ ચાહકોની સંખ્યામાં વધારો થતાં આ યાદીમાં આવી ગઈ છે.
zo-20
10મા નંબર પર સોનાક્ષી સિંહા છે, જેના લુકમાં ખાસ ફેરફાર જોવા મળ્યો ન હતો.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links