Index Labels

Top Earning Websites

. . No comments:

સૌથી વધુ કમાણી કરતી ઓનલાઈન વેબસાઈટ



બિઝનેસ કરવો એટલે તો મૂડી, મેનપાવર અને માઈન્ડ આ ત્રણેય ‘મ’ જોઈએ જ અને તો જ આપણો બિઝનેસ શરૂ થાય તેવું દરેકનું માનવું છે. વળી, એમાંય આજની 21મી સદીના ટેકનોયુગમાં એટલી સ્પર્ધા વધી ગઈ છે કે કયો બિઝનેસ સિલેક્ટ કરવો એ તો લોઢાના ચણા ચાવવા જેવી વાત થઈ જાય છે.
21મી સદીને કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો યુગ કહેવામાં આવે છે અને તેને યથાર્ત સાબિત કરવા માટે આજના ટેણિયાંઓ અને વૃદ્ધો તેનો ઉપયોગ કરી રહ્યાં છે એ પર્યાપ્ત છે. પરંતુ તમને એમ થતું હોય કે બિઝનેસ અને ઈન્ટરનેટની વાતમાં વળી આ બધું ક્યાં આવ્યું? તો તમને જણાવી દઈએ કે ઈન્ટરનેટ પર આજે એક એક વેબસાઈટ એટલું કમાઈ રહી છે કે જેની કમાણી સેકન્ડે રૂ.250 થી માંડીને રૂ. 30,000 સુધીની થઈ ગઈ છે અને વર્ષે તો અબજોની કમાણી કરી રહી છે. આવી જ ટોપ 30 ઈન્ટરનેટ વેબસાઈટની યાદી અહીં આપેલી છે જે સૌથી વધુ કમાણી કરી રહી છે.

Google
માલિક : Larry Page and Sergey Brin
વાર્ષિક કમાણી : $21,800,000,000

Amazon
માલિક : Jeff Bezos
વાર્ષિક કમાણી : $19,166,000,000

Yahoo
માલિક : Jerry Yang and David Filo
વાર્ષિક કમાણી : $7,200,000,000

eBay
માલિક : Pierre Omidyar
વાર્ષિક કમાણી : $6,290,000,000

MSN/Live
માલિક : Nathan Myhrvold.
વાર્ષિક કમાણી : $3,214,000,000

PayPal
માલિક : Max Levchin, Peter Thiel, and Luke Nosek,
વાર્ષિક કમાણી : $2,250,000,000

iTunes
માલિક : Jeff Robbin
વાર્ષિક કમાણી : $1,900,000,000

Reuters
માલિક : Marshal Vace
વાર્ષિક કમાણી : $1,892,000,000

Priceline
માલિક : Jesse Fink
વાર્ષિક કમાણી : $1,884,000,000

Expedia
માલિક : Added Mark Schroeder
વાર્ષિક કમાણી : $1,447,000,000

NetFlix
માલિક : Reed Hastings
વાર્ષિક કમાણી : $1,200,000,000

Travelocity
માલિક : Terry Jones
વાર્ષિક કમાણી : $1,100,000,000

Zappos
માલિક : Nick Swinmurn
વાર્ષિક કમાણી : $1,000,000,000

Hotels.com
માલિક : David Litman
વાર્ષિક કમાણી : $1,000,000,000

AOL
માલિક : Erik Prince
વાર્ષિક કમાણી : $968,000,000

Orbitz
માલિક : Jeff Katz
વાર્ષિક કમાણી : $870,000,000

Overstock
માલિક : Robert Brazell
વાર્ષિક કમાણી : $834,000,000

MySpace
માલિક : Tom Anderson
વાર્ષિક કમાણી : $800,000,000

Skype
માલિક : Niklas Zennstrom
વાર્ષિક કમાણી : $550,841,000

Sohu
માલિક : Zhang Chaoyang
વાર્ષિક કમાણી : $429,000,000

Buy.com
માલિક : Robb Brock
વાર્ષિક કમાણી : $400,000,000

StubHub
માલિક : Eric Baker
વાર્ષિક કમાણી : $400,000,000

Alibaba
માલિક : Jack Ma
વાર્ષિક કમાણી : $316,000,000

Facebook
માલિક : Mark Zuckerberg
વાર્ષિક કમાણી : $300,000,000

YouTube
માલિક : Chad Hurley, Steve Chen and Jawed Karim,
વાર્ષિક કમાણી : $300,000,000

Blue Nile
માલિક : Mark Vadon
વાર્ષિક કમાણી : $295,000,000

Tripadvisor
માલિક : Stephen Kaufer
વાર્ષિક કમાણી : $260,000,000

Getty Images
માલિક : Mark Getty
વાર્ષિક કમાણી : $233,200,000

Bidz
માલિક : Garry Itkin
વાર્ષિક કમાણી : $207,000,000

NYTimes
માલિક : Henry Jarvis Raymond
વાર્ષિક કમાણી : $175,000,000

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links