Index Labels

Chutney Bina Dhokla Bekar.. Ab ki baar modi sarkar : slogan goes viral

. . No comments:

ખીચડી કે હૈ ચાર યાર - ઘી, પાપડ, દહીં, અચાર... અબ કી બાર મોદી સરકાર : ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે સ્લૉગન

 મોદીના નામને લઈને કોઈ પણ વસ્તુ આજે ચારેકોર વાયુવેગે પ્રસરી જાય છે. અગાઉ મોદીની ચાયવાલાની ટિપ્પણી ટ્રેન્ડ બની ગઈ હતી ત્યારે આ વખતે BJPનું લોકસભા ઇલેક્શનનું સ્લૉગન 'અબ કી બાર મોદી સરકાર' સોશ્યલ મીડિયા જગતમાં ધૂમ મચાવી રહ્યું છે. 
 

આ સ્લૉગન ઇન્ટરનેટ પર લોકપ્રિય બની રહ્યું છે ત્યારે લોકો કોઈ પણ ‘આર’ વાળા શબ્દ અને વાક્યની પાછળ ‘અબ કી બાર મોદી સરકાર’ પ્રાસ  બેસાડી રહ્યાં છે. આવો નજર કરીએ આવા વાક્યો પર જેને વાંચીને તમે હસ્યા વિના નહીં રહો.

તમારી પાસે પણ હોય આવા કોઈ વાક્યો અથવા તમે પણ ઈચ્છો છો બનાવવાનું આવું કંઈક તો નીચે કોમેન્ટ દ્વારા વ્યક્ત કરો તમારા વિચારો

ટ્વિટર અને ફેસબુક ફરતા કેટલાંક વાક્યો (વધુ જુઓ નીચે તસવીરોમાં પણ)

A ફોર  alcohol B ફોર  bar. અબ કી બાર મોદી સરકાર*  *conditions apply

ખીચડી કે હૈ ચાર યાર - ઘી, પાપડ, દહી, અચાર. અબ કી બાર મોદી સરકાર

આઈ ટ્રાઈડ સો હાર્ડ, ઍન્ડ ગોટ સો ફાર બટ ઇન ધ ઍન્ડ, અબ કી બાર મોદી સરકાર

ક્યું? સિર્ફ કોંગ્રેસ હી લૂંટે બાર બાર? અબ કી બાર મોદી સરકાર

આઈ ડૉન્ટ નો હુ યુ આર, અબ કી બાર મોદી સરકાર

બહુત સેહ લિયા કોંગ્રેસ કી માર, અબ કી બાર મોદી સરકાર

દેશ કા હોગા બનતા ધાર, અબ કી બાર મોદી સરકાર

આ બૅલ મુજે માર, અબ કી બાર મોદી સરકાર

મુંહ છુપાઓ પત્રકાર, અબ કી બાર મોદી સરકાર

પતા ભલે હી કુછ ના હો પોલિટિક્સ કે બારે મેં યાર, અબ કી બાર મોદી સરકાર

1USD=60INR, અબ કી બાર મોદી સરકાર

કશ્મીર દેના નહીં, લાહોર લેના હૈ યાર. અબ કી બાર મોદી સરકાર

બહેનજી, મેડમ, દીદી કી હાર. અબ કી બાર મોદી સરકાર

અબ કોઈ ઓપ્શન નહીં બચા યાર, અબ કી બાર મોદી સરકાર

રાહુલ-કેજરી દોનોં હે બેકાર, અબ કી બાર મોદી સરકાર

2G, આદર્શ, CWG કે પૈસે ખાકર કોંગ્રેસને લી ડકાર, ઇસીલિયે અબ કી બાર મોદી સરકાર

પુઢિલ સ્ટેશન ખાર, અબ કી બાર મોદી સરકાર

બાપ બેકાર, મા લાચાર, બચ્ચા બીમાર. અબ કી બાર મોદી સરકાર

ઇતના સારા ટાર AAP કો કર સકતા હૈ બીમાર. અબ કી બાર મોદી સરકાર

બંગાલ સે ગુજરાત આઈ નેનો કાર. અબ કી બાર મોદી સરકાર

દિલ મે બજી ગિટાર...અબ કી બાર મોદી સરકાર

ઇન્ડિયા કો ચૂકાના હૈ બહોત સારા ઉધાર. અબ કી બાર મોદી સરકાર
 
 
 

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links