Index Labels

Samsung Galaxy S5 unveiled in India, click to know price

. . No comments:

સેમસંગનો ગેલેક્સી S5 નવા ફીચર્સ સાથે ભારતમાં લૉન્ચ, કેટલી હશે કિંમત?

લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા સેમસંગનો ગેલેક્સી સિરીઝનો S5 ફોન ભારતમાં આજે લૉન્ચ થઈ ગયો છે.

ફેબ્રુઆરી 2014માં બાર્સેલોનામાં યોજાયેલા મોબાઈલ વર્લ્ડ કોન્ગ્રેસ કોન્ફરન્સમાં પ્રદર્શિત કરાયેલા ગેલેક્સી S5 (ડાબે), ગેલેક્સી ગીયર 2 (વચ્ચે) અને ગેલેક્સી ફીટ (જમણે) ડિવાઈસ

ગેલેક્સી S5 ડસ્ટ અને વૉટર રેઝિસ્ટન્ટના ફીચરને કારણે અગાઉથી જ ખાસ્સી ચર્ચામાં હતો અને તેના ભારતમાં આગમનની રાહ જોવાઈ રહી હતી. આ ઉપરાંત અન્ય એક આકર્ષક ફીચર્સની વાત કરીએ તો સિક્યોર અને બાયોમેટ્રિક સ્ક્રીન લોકિંગ માટે ફિંગર સ્કેનર આપવામાં આવ્યું છે અને પણ ઉપલબ્ધ છે આ મોંઘેરા સ્માર્ટફોનમાં. ફોનની સત્તાવાર જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી નથી પરંતુ એક્સપર્ટના મુજબ આ ફોનની કિંમત Rs.51000 થી Rs.53000ની વચ્ચે હોવી જોઈએ.

ગેલેક્સી S5માં 5.1 ઇંચની સુપર AMOLED (1080 x 1920p) ડિસ્પ્લે છે જે અગાઉના ગેલેક્સી S4 જેવી જ છે. જ્યારે પ્રોસેસર 2.5 GHZ ક્વૉડ-કૉર અને 2GB RAM છે.

નવા આકર્ષક ફીચર્સ

જ્યારે સેમસંગે Apple iPhone 5Sની જેમ ગેલેક્સી S5માં પણ સિક્યોર અને બાયોમેટ્રિક સ્ક્રીન લોકિંગ તેમ જ સેફ મોબાઈલ પેમેન્ટના અનુભવ માટે ફિંગર સ્કેનર ફીચર આપવામાં આવ્યું છે.

આ ડિવાઈસમાં 'S Health' પણ આપવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે ફીટનેસને લગતા ફીચર્સ હશે. જેમાં યુઝર પોતાનું બિહેવિયર, પેડોમીટર દ્વારા ચાલવાનું અને દોડવાનું, ડાયેટ અને કસરતનો રેકોર્ડ મોનિટર અને મેનેજ કરી શકશે.

મોબાઈલ અને ગેજેટ ડિવાઈસમાં આવતા ફિટનેસના ફીચર્સમાં બિલ્ટ ઇન 'હાર્ટ રેટ મોનિટર'નું નવું ફીચર ગેલેક્સી S5માં જોવા મળશે. જેમાં હૃદયના ધબકારાને મોનિટર કરી શકાશે.

Full phone specifications

Design
OS: Android (4.4.2)
Dimensions: 5.59 x 2.85 x 0.32 inches (142 x 72.5 x 8.1)
Weight: 5.11 oz (145 g)
Rugged: Water, Dust resistant
IP certified: IP 67

Display
Physical size: 5.1 inches
Resolution: 1080 x 1920 pixels
Pixel density: 432 ppi
Technology: Super AMOLED
Touchscreen: Multi-touch
Features: Light sensor, Proximity sensor

Camera: 16 megapixels
Flash: LED
Aperture size: F2.2
Camera sensor size: 1/2.5"
Features: Autofocus, Phase detection autofocus, Touch to focus, Manual focus, High Dynamic Range mode (HDR)
Camcorder: 3840x2160 (4K) (30 fps)
Features: Digital image stabilization, High Dynamic Range mode (HDR)
Front-facing camera: 2.1 megapixels

Hardware
System chip: Qualcomm Snapdragon 801 MSM8974-AC
Processor: Quad core, 2500 MHz, Krait 400
Graphics processor: Adreno 330
System memory: 2048 MB RAM
Built-in storage: 16 GB
Maximum User Storage: 10.7 GB
Storage expansion: microSD, microSDHC, microSDXC up to 128 GB

Battery
Talk time: 21.00 hours
Stand-by time: 16.2 days (390 hours)
Capacity: 2800 mAh

Multimedia
Music player:
Filter by: Album, Artist, Playlists
Features: Album art cover, Background playback
Speakers: Earpiece, Loudspeaker
YouTube player: Yes

Internet browsing
Browser: Google Chrome
Built-in online services support: YouTube (upload), Picasa/Google+

Technology
GSM: 850, 900, 1800, 1900 MHz
Data: LTE Cat4 Downlink 150 Mbit/s, LTE Cat3/4 Uplink 50 Mbit/s, HSDPA+ (4G) 42.2 Mbit/s, HSUPA 5.76 Mbit/s, UMTS, EDGE, GPRS
Positioning: GPS, A-GPS
Navigation: Turn-by-turn navigation

Connectivity
Bluetooth: 4.0
Wi-Fi: 802.11 a, b, g, n, ac
Mobile hotspot: Yes
USB: USB 3.0
Connector: microUSB
Features: Mass storage device, USB charging
Other: NFC, Tethering, Computer sync, OTA sync, Infrared

Other Features
Notifications: Haptic feedback, Music ringtones (MP3), Polyphonic ringtones, Vibration, Flight mode, Silent mode, Speakerphone
Sensors: Accelerometer, Gyroscope, Pedometer, Compass, Hall, Fingerprint ID, Gesture, Barometer, Step detector, Step counter, Voice dialing, Voice commands, Voice recording

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links